પ્રેમ અને સ્નેહમાં સ્વાર્થ ના હોય. એ દિલ સાથે સંકળાયેલ ગહન અભિવ્યક્તિ છે, ખોવાય નહિ. જ્યાં ખોવાય કે તૂટવાની બીક હોય તો સમજવું અંદર સ્વાર્થ જાગ્રત છે. અજમાવી જુઓ.

Gujarati Motivational by ARUN AMBER GONDHALI : 111041488
Kamlesh 8 year ago

સત્ય વચન વડીલ .... હમણાં આપની બુક વાંચવાનો સમય નથી મળતો એ બદલ ક્ષમાપ્રાર્થી છું ...પણ એનો અર્થ એ નથી કે હું વાંચીશ નહીં...આપ લખો અને હું ના વાંચું એવું કદાપી ના બને...જય ભોળાનાથ ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now