કોઈ સંબંધ છૂટ્યા પછી પણ જો તમે
એ વ્યક્તિ વિશે ખરાબ બોલી કે સાંભળી ના શકો,
તો સમજવું કે તમે એક સારી
વ્યક્તિને ખોઈ બેઠા છો !!

Gujarati Quotes by jagruti rathod : 111041359
Anil Vaghela 8 year ago

કઈક ખોવાઈ જવા નો અનુભવ બહુજ કડવો હોય છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now