સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ નથી હોતી.
બસ, સ્ત્રી વિશેની લોકોની સમજણ પગની પાની જેટલી હોય છે....

Gujarati Blog by jyoti Parmar : 111041356
Anil Vaghela 8 year ago

કેટલીક સ્ત્રીઓ ની જ નહિ પણ કેટલાક પુરુષો ની બુધ્ધિ પણ પગ ની પાનીએ હોય છે... એનૂ એક જ કારણ છે અનુભવ ની ઉણપ... સ્વતંત્રતા બચપણ થીજ છીનવાય ગઈ હોય છે... નહી તો સુનિતા વિલિયમ, અને રાકેશ શમાઁ જેમ.ધણા બધા અંતરિક્ષ મા ઉડી ને આવત...??

Baarish 8 year ago

sachi vat...Nice..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now