આંખમાં આંસુ આવવાનું કારણ ગૂગલ નહીં કહે
દિલમાં દર્દ નું છે કેટલું છે ભારણ ગૂગલ નહીં કહે

હા રસ્તા પુરા દેશના એ જરૂર બતાવશે
પણ સુખ નું ક્યાં છે અભ્યારણ ગૂગલ નહીં કહે.

Gujarati Shayri by Harsh Jasani : 111041345

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now