મળ્યું છે દરિયા જેટલું,પણ જાત ખાબોચીયા ની છે.
ભીંજાયો તો છૂ પ્રેમની વર્ષા માં,પણ એક બુંદ માટે તરસુ છુ.
નથી સમજતો પ્રેમની પરિભાષા, પણ પ્રેમથી પ્રેમ કરુ છુ તમને.
ફક્ત હિરુની પ્રિયતમ માટે.

Gujarati Shayri by Hiren Shah : 111041338

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now