Gujarati Quote in Blog by Shree...Ripal Vyas

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક સ્ત્રી પોતાને ગમતું કામ કરવા બહાર જાય જોબ કરે તો .....અન્ય લોકો તરતજ વિચાર છે કે આને જોબ કરવાની શું જરુર છે અથવા હેરાન થવા ની શું જરૂર છે....અરે સ્ત્રીને પૈસાની જરૂર ના હોય તો તે પોતાને ગમતું કામ ન કરી શકે?? હા જો મંદિર અથવા અન્ય ધાર્મિક સંસ્થામા જાય તો તેને અહોભાવ થી જોવામાં આવે છે. આવુ શા માટે ?? અથવા સ્ત્રી જોબ કરે છે તે જાણીને તેને માપે છે.....લોકો તરત પુછે છે પગાર શું છે???? જો લોકો વિચારે તેટલો પગાર ના હોય તો વ્યંગ મા બોલશે આવી જોબ કરાય? પરંતુ લોકો એ કેમ સમજતા નથી કે એ કામ કરવા થી એ સ્ત્રીને પૈસાથી ના મળે તેટલો આનંદ મળે છે......ઘરના સભ્યોને વાધો ન હોય તેટલો લોકોને હોય....ઘણી સ્ત્રીને ઘર ના કામ પછી સમય મળે તે ટીવી ન જોતાં કે પડોશમાં કોઈ ની ગોસિપ કરવામાં સમય પાસ કરવા કરતા મનગમતી જોબ કરે તો મારી નજરે તે જરાય ખોટું નથી.....તમે બધા શું કહો છો ???☺

Gujarati Blog by Shree...Ripal Vyas : 111041310
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now