નમસ્કાર, જય ભારત
બધા એમ જ વિચારે કે દેશમાં આપણા માટે વિવિધ પ્રકાર ની સુવિધા હોવી જોઈએ, વિદેશ જેવા રસ્તાઓ, વાતાવરણ અને નિયમ હોવાં જોઈએ.
પણ, શું આપણે એમ વિચાર્યું કે આપણે દેશ માટે શું યોગદાન આપ્યું, શું આપણે રસ્તા કે જ્યાં-ત્યાં કચરો નાખતા, થૂકતાં સમયે કે વાહન માં બિન જરુરી અવાજ કરતા સમયે, નિયમો નું પાલન નહીં કરતા સમયે વિચાર કરીએ છીયે કે આપણે આપણાં દેશ કે દેશવાસીઓ ને જાણતા કે અજાણતા તકલીફ પહોઁચાડિયે છીયે.
જ્યારે બધા આવુ વિચારશે તયારે દેશ આપમેળે વ્યવસ્થિત થઈ જશે અને દુનિયા ભારત અને ભારત નાં હરેક વ્યક્તિ નું વધારે માન કરશે.
જય જવાન, જય કિસાન, જય હિન્દુસ્તાન