અચાનક ભૂતકાળ માં સરી ગઈ.. સ્મરણો ની સાંકળ રચાઈ ગઈ.. બહું દુઃખદ છતાં પણ વ્હાલી સહાનુભૂતિ અચાનક આમ જીવાઈ ગઈ.. સુંદર વર્તમાન છતાં પણ ભૂતકાળ માં મારી હસ્તી ભૂંસાઈ ગઈ.. આજીવન ડફોળ ની ખુદને પદવી અપાઈ ગઈ.. દિલ થી દર્દનાક યાદો ની કવિતા આમ જ રચાઈ ગઈ.. મીસ મીરાં..