વરસતા વરસાદ મા ભીંજાયેલા તારા તન ની મહેક હજુ યાદ છે
પવનમાં લહેરાતી તારી ઝુલ્ફોની ગટા હજુ યાદ છે
પ્રથમ મુલાકાત મા કહેલી દરેક વાત હજુ યાદ છે
બધુંજ ભુલાય ગયું છે બસ તું એક જ યાદ છે

Gujarati Shayri by PRAJAPATI CHIRAGKUMAR MOHANLAL : 111041092

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now