*કીડીને કોઇકે પૂછ્યું...*
*"તમે એક બીજાને મળીને જ કેમ આગળ વધો છો...?"*
*કીડી એ સરસ જવાબ આપ્યો* ,
*"એક બીજાને મળવાનું ચૂકી જઇએ તો આગળ વધેલું શું કામ નું...?"*

Gujarati Shayri by Yuvraj Zala : 111041075

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now