Gujarati Quote in Quotes by Hiren Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી નજરે દુનિયા માં સ્રી માટેની સૌથી મહત્વની,ગર્વની,કે પછી હિંમત ની ક્ષણ એ માં બનવાની છે કારણ કે એક માં બનવાની ક્ષણ એ અદભુત છે અને અલગ છે.સ્ત્રીએ બધુ જ કામ કરી શકે છે જે એક પુરુષ કરી શકે છે અને મારા માટે આ સામાન્ય છે કારણ કે મારી નજર માં સ્રી અને પુરૂષ એ એક સમાન છે અને આ બધામાંથી અલગ તરી આવતી ક્ષણ એ માં બનવાની ક્ષણ છે. એક જીવ માંથી બીજા જીવનું નિર્માણ થવુ જે કુદરતની એક સ્ત્રી ને સૌથી અમૂલ્ય ભેટ છે.બાળક ના નિર્માણ થી જન્મ સુધી અસહ્ય પીડા સહન કરી એક સ્ત્રી જ્યારે બાળક ને જન્મ આપે છે ત્યારે એ માં બને છે,અને આ અસહ્ય પીડા કરતા પણ એક અદભૂત સ્મિત હોય છે એમના ચેહરાનાનું, જ્યારે એક સ્ત્રી માં બને છે.આ ફક્ત એક સ્ત્રી જ કરી શકે છે,આથી મારા હૃદય થી એ દરેક સ્ત્રી ને અભિનંદ પાઠવુ છુ અને આભાર વ્યક્ત કરુ છું કે એક સ્રી થી માતા બની ને તમે એક પુરુષ ને પિતા તરીકે નુ સૌભાગ્ય આપ્યું..

હિરેન શાહ

Gujarati Quotes by Hiren Shah : 111041072
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now