The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ભલે વધે સમસ્યા મારા જીવનમાં... હે ભગવાન... બસ એટલી કૃપા કરજો કે...સાથે સાથે સહનશક્તિ પણ વધતી રહે...
haaa jyare jarur hoy tyare j khovai jay che
હાહા...
ટેન્સન સુ હોઈ...એકે47 ખોવાઈ ગઈ હશે...કોમલજીની
are ketanji ni post pr aavia etle badhu tens bhuli javay hahahahaha
ના ના એવું કંઈ નથી....આ તો તમે બધાય થોડાક જોરુકા છો...ધક્કામુક્કી કરીને આગળ વયા ગ્યા ને હું પાછળ રઈ ગયો...હાહાહા
અરે કોમલ શેનું ટેન્શન છે હું તને પૂછવા આવી તી.. આમને જો મને બીજે રવાડે ચડાવી દીધી...
હાસ્તો.. ભગવાન વેંચતા હોય તમે જાડવે ટીંગણાં હોવ તો રહી ગયા હોય .. ના હોય નસીબ માં... અમારા જેવા ને પછી આપી દે તમારા ભાગ નુય...
અચ્છા એટલે મગજ નસીબ થી મળે...આ નવું જાણવા મળ્યું...સરદાર દાદી....હાહાહા
ના એ વાત તો સાચી હો કોમલ ની મગજ તો છે તમારા માં.. હવે ઓછું વધારે એતો નસીબ ની વાત કેવાય... હાહા...
હા બટેકા જેવો...હાહાહા
દાદીમા..આમતો કોમળજી એ સાચું કીધું છે....મગજ તો છે મારામાં ઘણું બધું...હાહાહા
હાહા.. બટેકા જેવા નહિ!
હું તો બધે ફિટ થય જાવ એવો છું...હાહાહા
હાહા... કોમલ સવાર સવાર માં જોક...કોઈ નથી મળ્યું લાગતું...
હાહાહા...આ કોમળજી ખરેખર પાગલ છે...દાદીમા આને મોટો રૂમ આપજો...હાહાહા
કેતન પછી એની પસંદ માં આપણેય ફિટ થવા જોઈએ ને... હાલે એતો એમાં કઈ ખબર ના પડે... હાહા...
tamara ma che to kharu aatlu badhu thodu ena ma transfer kari dejo le
એવું થોડું હોઈ....મગજ વગર ની છોકરી કેવી લાગે....કંઇક સારી ગોતો..
are aam khuleaam nai bolo....mb users ma police pn che...to pn ketanji ni pasand puchi ne prsnl ma kai dejo mane hahahaha secret
કોમલ આના બાળવિવાહ કરવાના છે.. કોઈ નાની છોકરી ધ્યાન માં હોય તો કેજે.. મગજ નહિ તો ચાલશે એવું કંઈ આપણે માંગતા નથી...નહિ કેતન...!!હાહા...
હાહાહા
hahahahaha
રાવીનાજી આવી ગયા છે તો જગ્યા કરી દેશે...કોમળજી
હાહા... આતો નાનો બાળ કેવાય... બોલી દે ક્યારેક મસ્તી મસ્તી માં ખોટું.. તારે મન પર ના લેવું .. તું આવી જા આખો રૂમ ખાલી કરાવી દેશું...
hahahaha pn mara mate jagya j khali nathi evu tamaro aa student keto to
આવું માર્કેટિંગ! જે વાત આખા ગામ ને ખબર હોય એના માર્કેટિંગ ના કરાય... જો આજે કોમલ ને ભેગી લઈ ને આવી છું... આજે તો તું હું ને કોમલ 3 સરખા ભેગા થયા....
તો સાચું કીધું હોઈને મેં...હાહાહા
acha sache j sardar che aa to....hahaha
ના ના દાદીમા...આ તો ખાલી તમારું માર્કેટિંગ કરતો તો..હાહાહા
hahahaha
બસ હો કેતનયા... ચૂપ હવે.. સરદાર આવી ગયા એટલે તમારે ચૂપ થઈ જવાનું... હું તો મારા જોડીદાર ને ભેગા લઈ ને આવી છું...હાહા
તમારે પરફેક્ટ પાગલ બનવું હોઈ તો એ તમને સરસ ટ્રેનિંગ આપશે....
એ સુ જોવે....એ તો ખુદ પાગલોના સરદાર છે....
juo ravina su k che aa ketanji
હાહાહા...
હાહાહા...સહી પેહચાના...
are re...em na keta have k aakhi mb family tya gothvai gai che
હાહાહા....ફોર્મ ભરીને જાસો ક્યાં...જગ્યા તો ખાલી હોવી જોઈને...હાહાહા
evu j lage che....form j bhari dav have to em thay che
તો એને પાગલપંતી ની નિશાની કે વાય...હાહાહા
haaa jyare tens hoy tyare mane hasvanu aave hahaha
ઓહોહો...સુ વાત છે..આજે બોવ હસવું આવે છે...☺☺
ધન્યવાદ માતે...
tathastu balak hahaha
આભાર...દાદીમાં..☺☺
વાહ કેતનયા વાહ....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser