my new new addition gazal for childhood remember
મને મારું બાળપણ મડી જાય તો
એ ધૂળ મા દટાયેલા રમકડાં મળી જાય તો
મને મારું બાળપણ મળી જાય તો
એ ખોવાયેલા મિત્રો ની ટોડી મળી જાય તો
ખર્ચી નાખું ખૂબ પૈસા મને મારું બાળપણ મળી જાય તો
એ ગુંજન કરતું ફળિયું મળી જાય તો
એ ધૂળ મા રગદોડાયેલા કપડા મળી જાય તો
એ નિસ્વાર્થ થઈ ભરેલી જિંદગી મળી જાય તો
મને મારું બાળપણ મળી જાય તો