આવેશો ના અવરોધો ને લાંઘી લીધા છે,
મન ના ઝાંઝાવાતો ને શમાવી દીધા છે,
સ્વભાવ માં નથી સુલેહ કરવા ની વૃત્તિ,
પણ મુશ્કેલીઓ સાથે સંવાદ સાધી લીધા છે....
~himanshu

Gujarati Shayri by Himanshu Patel : 111040998
Himanshu Patel 8 year ago

આભાર શેફાલી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now