આવો મેં દિવાળી મા
" સેલ" રાખ્યો છે,
કરુણા સાથે સમજણ
" ફ્રી" રાખ્યા છે.

શાંતિ અને આનંદ
" ડિસ્કાઉન્ટ " પર મળશે,.

પુરુષાર્થ ની ખરીદી પર
સફળતા મફત મળશે.

ભક્તિ મળશે સ્કિમ પર,
પ્રાર્થના પેકેટ સાથે,

લેવાય એટલી લઇ લો,
વહેંચવા છુટ્ટા હાથે
દયા ,શાંતિ મળશે
પઙતર ભાવે,

લઇ જાઓ ક્યારેક કોઇને કામ આવે

કાઉન્ટર પર આવી પુછજો,
" કેટલા થયા?"
બોલીશ," તમારા પ્રેમભાવ "
જેટલા જ થયા...

Gujarati Blog by Naranji Jadeja : 111040995
Amita Patel 8 year ago

વાહ .. સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now