તું જે સમજાવે એ જ સમજાય છે.
બાકીનુું ઉપર ઉપરથી જાય છે...
ક્યાંક ચાલ્યો જાય છે સઘળો સમય,
ને પળેપળ તું જ સચવાય છે...
સ્થળ ઉપરથી જળમાં આવી જવાયું,
તારા પગરવ ત્યાં ય પણ સંભળાય છે....!!!

Gujarati Shayri by Yuvraj Zala : 111040942

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now