તારી સાથે ના સબંધ માં સુ હું જ છું.
તું ક્યાંય નહી.......?
તારી સાથે જોયેલા સપના ઓ માં સુ હું જ છું.
તું ક્યાંય નહી.......?
તારી સાથે ની આ ચાહત માં સુ હું જ છું.
તું ક્યાંય નહી........?
માની લીધુ હવે તું ક્યાંય નહી.
બસ મારી યાદો માં તુજ છે.
ત્યાં તારા સિવાય બીજું કોઈ નહી....