જૉવૉ મિત્રો ઘરના ફટાકડા?
??????
પત્ની -- એટમ બોમ્બ
પતી -- સુરસુરિયુ
સાસુ -- ભીત ભડાકો
સસરો -- હવાયેલો ફટાકડો
જમાઈ -- તડતડિયો તારામંડળ
બાપા -- લવિંગિયો ફટાકડો
નણદ -- ભમચકરડી
ગલફ્રેન્ડ -- ફૂલઝડી
ભાઈ -- લક્ષ્મી છાપ ટેટો
ભાભી -- સુતળી બોમ્બ
સાળી-- સાપોલિયા (દોકડીયુ)
સાળો -- રોકેટ
પાડોસણ -- બોઈગ 555
નવી સાસુ -- કોઠીબોમ્બ
દીકરી -- સપ્તરંગી કોઠી
દીકરો --AK 47 લૉન્ચર
હૅપી દીવાલી in advance
????????