મોબાઈલ મેં........ કચ્છી રચના...
રાત પોધિં વી ને લગધા વા મેળા માડુએ જા
ઉ અલક મલક જી રેયાણ હલયી વયી મોબાઈલ મેં
દુઃખ જી ગાલ સુણી ને ધોડ્યાં અચીધા વા ધલધાર
યારે જી ધલધારી હાણે રઇ વઇ મોબાઈલ મેં
મોં સે થયી વેંધા વા લખે ને કરોડે જા વેવાર
જરા જરી ગણતરી અચી વયી મોબાઈલ મેં
પ્રેમ ભાવ સે ભરેલીયું ગાલીયુ ગોઠીયું થિની વીયું મુખામુખ
કુળ કપટ ને ખૂટી ગાલિયુ ઘૂસી વયુ મોબાઈલ મેં
કાવા ધાવા તા પેલે થી થિધાં જ વા ધુનિયા તે
ખાસો વતે કરે રાંધ રમાઈ વયી મોબાઈલ મેં
ટેમ પ્રેમ ને ગેમ મળે વકજી વ્યો બારે જે ભાવ
બુદ્ધિ જડી બુદ્ધિ પણ હણાઇ વઇ મોબાઈલ મેં
બ્યો તા ભલે મળે હલ્યો વ્યો યાર પણ
માડુએ જી મઠડી મોભત પણ વઇ મોબાઈલ મેં... copy for whatsap