મિત્રો હતા તે એક એક છૂટી ગયા.જાગી જવાયું ને સ્વપ્નના મહેલ તૂટી ગયા.મોત નક્કી હતું.આવ્યું ભલે આવ્યુ પરંતુ લાશ ખુલ્લી રહી ને મિત્રો જ કફન લુંટી ગયા.

Gujarati Shayri by Anand Gabani : 111040627

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now