આધારભૂત સુત્રોથી મળતી માહિતી મુજબ કટઓફ ડબલ ડિઝીટ માં જ રહેશે.
વધુમાં રાજ્ય સરકાર બે આગળ પાછળ રહેલા ઉમેદવારોનું ભેગું cutoff ગણવાની જાહેરાત કરે તો નવાઈ નહીં??
હવે, જીપીએસ એ જ બુક બહાર પબ્લીશ કરવી જોઇએ.
આજે ગુજરાતમાં સર્જાયેલ હોનારતથી બધા એટલા સ્તબ્ધ થઈ ગયા છે કે
?
સમજાતું નથી કે કોણ કોને સાંત્વના આપે??
આજે માનવીના મગજનો સૌથી વધુ ઉપયોગ કરવાના રેકોર્ડ પર રેકોર્ડ તૂટી ગયા હો????
*કોઈ વિદ્યાર્થી આજના પહેલા પેપરમાં જો તમામ પ્રશ્નો પૂરેપૂરા વાંચી પણ શક્યો હોય તો તેને હું અંગત રીતે અભિનંદન પાઠવું છું.*
દિનેશ દાસા