પે'લી વાર જ્યારે તમને જોયાં,
મનડા ત્યારે અમારા મોહ્યા....

બીજી વાર જ્યારે તમને જોયાં,
દલડા ત્યારે અમારા ખોયા....
-કુલદિપ વણકર (kutty)

Gujarati Blog by Kuldip Vankar : 111040541

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now