આંખો ની દરેક પલકાર માં
એ સાથે રહ્યા....
આંખો માં વસેલા પ્રેમ માં
એ સાથે રહ્યા.....
આંખો માં રહેલા સ્નેહ માં
એ સાથે રહ્યા....
આંખો એ જોએલા બધા એ સપના માં
એ સાથે રહ્યા....
આંખો એ ખોયેલી એ ઊંઘ માં
એ સાથે રહ્યા....
અને એટલે જ....
આંખો માં રહેલી યાદો માં પણ
એ સાથે રહ્યા....
આંખો માં થી વહેલા એ આશું માં પણ
એ સાથે જ રહ્યા....
સાથે જ રહ્યા...