ભાઇ આજકાલ આ નવો જમાનો શાયરીઓ, પ્રેમ કહાનીઓ, ને લવ લેટરોનો છે.
ના કહેવાય! મોટા લોકો કંઈ પણ કોઇને કહે તે કોઇ આજ સાંભળવા તૈયાર નથી!!!
બધાને ગમે છે...શાયરીઓ, પ્રેમ વાર્તાઓ...ને રંગબેરંગી નાચગાન વાળા ફોટાઓ!
છકી જવા સૈ કોઇ તૈયાર છે પણ સુધરવા કોઇ તૈયાર નથી!
લોહી ગરમ છે ને પુરજોશમાં વહી રહ્યુ છે...દોડવા દો.
પણ એ દોડ કાયમ માટે રહેવાની નથી, કારણકે ટ્રેનને પણ સ્ટેશન આવે તો ઉભુ રહેવું પડે છે...