" ચહેરા ઉપર મુખોટા લગાવીને થાકી ગયો છું,
શા માટે, હું જેવો છું એવો દેખાવ કરવા માં મુંજવણ અનુભવું છું......"

Gujarati Quotes by Tank Bansari : 111040324
Tank Bansari 8 year ago

સાચી વાત

Ssndeep 8 year ago

તૈ હુ , હવે તો મહોરા અને મહોર વગર જીવી જ ન શકાય

Tank Bansari 8 year ago

યસ એ વાત સાચી...

Ssndeep 8 year ago

ઈ તો થોડીકવાર ઉતારી લેવાય અને પછી થોડીકવારે ફરી લગાવી લેવાય ...

Pankaj Bhatti 8 year ago

E to aapda ma himmat hoy to na pan banvu pade.

Tank Bansari 8 year ago

અથવા કયારેક કટાક્ષ નું પાત્ર પણ બનવું પડે.

Pankaj Bhatti 8 year ago

Na banvu pade. e to aapdo vahem che

Tank Bansari 8 year ago

ઘણી વાર હશી નું પાત્ર પણ બનવું પડે

Pankaj Bhatti 8 year ago

Aapne jeva chiye teva dekhavama shu munjvan

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now