SMILE:~
એક smile જ તો છે મારી best friend,
જે હમેશાં મારી સાથે જ હોય છે...કયારેય પણ મને છોડી ને નથી જતી...
life ના દરેક સુખદુઃખ મા smile જ મારો સાથ નિભાવે છે, જીંદગી ના દરેક ઉતાર-ચઢાવ મા smile વગર તો હું એકલો જ છું...
કોઈ ની રડતી આંખો નાં આંશુ લૂછીને એમના ચહેરા પર સ્મિત લાવવા માટે આ smile જ મને help કરે છે..
પછી ભલેને હુ કેટલો પણ discourage હોવ, પણ લોકો ને Motivate કરવામાં આ smile જ મને મદદ કરે છે...
આ મારી smile જ તો છે જેને જોઈને મમ્મી-પપ્પા પોતાના બધા જ દુઃખ ભૂલી જાય છે..
પણ એક દિવસ college bus મા કોઈ હતી કે જે પોતાના ચ્શમા માથી તિરચ્છી નજરે મને જ જોયા કરતી હતી.. અને એ વાત ની મને ખબર પડતા જ એના હોઠ પર આવેલી એ મુશ્કુરહટ ને એની મલકાતી આંખો બયાન કરતી હતી?
બસ એ જ દિવસ થી બીજી એક smile પણ મારી best friend બની ગઈ...પણ college પુરી થતા જ એ smile ક્યાં ખોવાઈ ગઈ એ આજે પણ હુ જાણતો નથી,
બસ એક trust છે મારી આંખોમાં કે એ smile ફરી થી મારાં જીવન મા જોવા મળશે... ને પછી હંમેશા મારી સાથે જ રહેશે...
@અનિલAir