Gujarati Quote in Book-Review by Ravindra Sitapara

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દોસ્તો, આજે એક મસ્ત મજાની બુકની વાત કરવી છે. બુક તો મસ્ત મજાની છે અને લેખકે જાણે પોતાનાં મૂડને અહીં પ્રસ્થાપિત કરી દીધેલ છે. એ પુસ્તક છે 'નોર્થપોલ'. અને લેખક છે જીતેશ દોંગા. ગોપાલ અને મીરાની આસપાસ ઘુમતી રહેતી આખી વાર્તામાં સમયે સમયે લેખકે વાચકોને હસાવ્યા છે તો ઘણી વાર રડાવ્યા પણ છે. સંવેદનાઓ, બોલ્ડનેસ અને બીજું ઘણું બધુ આ નવલકથામાં છે. બુક વિષે જે પ્રાથમિક વિચાર છે તે છે - તમારું મન જે કાર્યમાં લાગેલું છે તે કરવું, કોઈ ચીલાચાલુ પ્રવાહ સાથે માત્ર પેકેજ વધારે છે એ જ લાલચથી કોઈ પણ પ્રવાહમાં વહેતું રહેવું અને નીરસતાથી આખી જિંદગી પસાર કરી દેવી. યુવાનીનાં જોમ જુસ્સાને ખૂબ જ સુપર્બ રીતે પ્રસ્તુત કરેલ છે. નોર્થ પોલનાં વિસ્તારપૂર્વક વિચાર સમજવા નીચેની લિંક પર ક્લિક કરો. http://ravisitapara.blogspot.com/2017/03/blog-post.html

Gujarati Book-Review by Ravindra Sitapara : 111040117
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now