અરે વહાલા યારો,
તમારી લાઈક અને કમેંટ જ
હરપળ તરોતાજા રાખે છે.

બીજી કોઈ રીતે નહીં તો
બસ આ રીતે જ તમારો પ્રેમ વરસાવતા રહેજો.
અને હાં
મારી વાર્તાઓના પ્રેમમાં પડવાનું ભૂલતા નહીં હો!

સૌ સદા ખુશ રહો એ જ અભ્યર્થના..
જય હો...!

Gujarati Quotes by Ashq Reshammiya : 111040095

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now