English Quote in Motivational by Harshad Patel Pij

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે બાળકોને જન્મ આપીએ છીએ એક આપણા ખુશીના ફેમીલી માટે પણ જો તેમણે આપણે જન્મ આપીને સ્કુલે ના મોકલવાથી અથવા તેમની સુખી જીંદગી વિરુદ્ધ જો કોઇ આપણે કોઇ એવું કામ કરાવીએ તે આપણા માટે બહુ શરમજનક વાત કહેવાય તેમની આવી નાની ઉંમર જે ભણવાને લાયક હોયછે અથવા રમવા કુદવાની હોયછે ને પછી પણ જો આપણે તેમની શક્તિ વિરુદ્ધ ગમે તે કામ કરાવીએ તે એક ગંભીર ગુનો જ કહેવાય જે આપણા જેવા માતાપિતાને શોભા આપે તેમ નથી.
બાળકોને ભણાવો વધુ નહીં તો દસ ધોરણ સુધી પણ ભણાવવા જોઈએ કારણકે કે તે સરખી રીતે તેમના જીવનમાં વાંચી લખી શકે.
જે કામ બાળદોનું છે તે કામ આપણે આપણા બાળકો સાથે કરાવીએ તે કેમ ચાલે!

English Motivational by Harshad Patel Pij : 111040088
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now