Gujarati Quote in Shayri by Tank Bansari

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરીક્ષા
તારી યાદોમાં પલપલ ઘુંટાઈ ને મરવું તે.........
કે પછી
તારા વિરહ માં ચોધાર અશ્રુ નો વરસાદ વરસાવો તે........
કે પછી
તું મળવા આવીશ એવી આશામાં કાફેમાં કોણ જાણે કેટલાય ખાલી કરેલ કોફી માં મગ તે.......
કે પછી
તને i love you કહેવા માટે લખેલા કેટલાય પ્રેમપત્ર.......
કે પછી
તારો કોલ હમણાં જ આવે એ આશા માં કેટલાય મારેલા અગાશી ના ચક્કર...
કે પછી
નારાજ થયેલા પ્રીતમ ને મનાવા કેટલાય ફની જોકસ પાકા કરવા......
કે પછી
તારી એક ઝલક જોવા કોણ જાણે તારા ઘર પાસેથી કેટલી વાર પસાર થવું..
કે પછી
દરોજ ભગવાન પાસે તારો સાથ મેળવા બંદગી કરવી......
કદાચ,આજ છે પરીક્ષા...........

Gujarati Shayri by Tank Bansari : 111040050
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now