માધવ ની મોરલી માં રાધાજી નાં સૂર..ગોપીઓ નાચી ઉઠી એમાં બનીનેં આતુર.. કાળીતે કામળી માં છલકાતું માધવ નું સુંદર સ્વરૂપ... આવા છે મારાં માધવ સૌની સાથે અનુરૂપ..બની નેં સૌનું સુખ.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111040048

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now