*દશેરા માં ખવાતી 2 વાનગીઓ આપણને એક મોટી શીખ આપે છે.....*
*જલેબી શીખવે છે કે તમે ખુદ ગમે એટલા ગૂંચવાયેલા રહો પણ લોકો ને તમારી મીઠાશ જ મળતી રહે....*
*ફાફડા શીખવે છે કે તમે ગમે એટલા મોટા બની જાવ, દુનિયા તમને હંમેશા તોડવાના જ પ્રયત્નો કરશે.....*
?️જય સોમનાથ દાદા ?️