'ભારત' શબ્દનો અર્થ થાય છે
ભા + રત્ ~ જ્ઞાન મેળવવામાં રત રહેતી પ્રજા.
'હિન્દુસ્તાન' નામ સિંધુ નદી પરથી પડેલ છે. સિંધુ કિનારે વસેલી સભ્યતા અને પ્રજાઓને બાકીની પશ્ચિમ એશિયન પ્રજાઓ હિન્દુ નામથી ઓળખતી. આ હિન્દુ કોઈ ધર્મનું નહિ પણ સર્વ ભારતીય પ્રજાની બીજી ઓળખ હતી. સનાતન ધર્મને પછીથી આ નામ મળ્યું. સિંધુ કિનારે વસતો પ્રદેશ એટલે હિન્દુસ્તાન.
India નામ indus river મતલબ સિંધુ પરથી જ પડેલ છે જે નામ યુરોપિયન પ્રજાએ આપેલ હોવાનું મનાય છે. indus કિનારે India. સિંધુ ને indus તરીકે ઉચ્ચારવામા આવતી.