એક રમત થી વધારે કઈ નથી પ્રેમ,
રમાય છે લાગણીઓ થી લાગણી આજ છે ચાલ નો વહેમ,

સરખા નથી પ્યાદા શતરંજના એ દોસ્ત,
સબંધ નિભાવે તો પણ કહે, તે દગો કર્યો કેમ.

Gujarati Quotes by Bhamro : 111039822

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now