પૃથ્વી
અગ્નિ
જળ
આકાશ
વાયુ

*આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે*

આમાં PAN CARD અને AADHAR જોડો તો સાત તત્વથી *ભારતીય* બને અને..

આમાં ગાંઠિયા, ફાફડા, જલેબી જોડો તો *ગુજરાતી* બને..

Gujarati Jokes by Bhavesh : 111039761
Ketan 8 year ago

અને કાચી 135 જોડો તો કાઠિયાવાડી બને....હાહાહા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now