For .....Naranji posted an update Gujarati Song...એ પોસ્ટ વાંચી એમના શબ્દો મઠારી એમને અર્પણ
હેએએએએ....રાત વીતી, મધરાત વીતી ને પલકારે નવરાત્ર વીતી
હે ચાચર ચોકે રમવાની નર નારી ની મિરાંત વીતી
એ ...રાસે રમતાં માં શક્તિ, ને કંઠે વસે માં સરસ્વતી
એએએ..'દુહા' રચતાં નારણજી ની મન ની સૌ નિરાંત વીતી
..................મન ની સૌ નિરાંત વીતી
દેવાંશુ ???