English Quote in Story by Harshad Patel Pij

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રીઓની જો વાત કરું તો ઘણી સ્ત્રીઓ મહેનતુ હોયછે ને ઘણી સ્ત્રીઓ એકદમ આળસુ હોયછે
આળસુ એટલે કોઈ પણ કામ કરવાનું તેમણે ગમે નહિ જો સાથે બેસીને ખાલી વાતો કરી ખાવાનું કોઈ કહે તો બસ તે વાતો જ કરી ખાય ક્યારે સાંજ પડી તેય ખબર ના પડે
જ્યારે લગ્ન પ્રસંગ ની સીઝન આવેછે ત્યારે ખાસ તો સ્ત્રીઓને ઘરમાં શાંતિ થઈ જાય છે ને એક ટાઈમ ને બદલે બે ટાઈમ નું જમવાનું આમંત્રણ હોય તો બપોરે એક ફ્લિમ શો પણ ખેંચી લે
કારણ કે રસોડામાં જમવાનું નહિ બનાવવાની શાંતિ હોય છે
ને જે મહેનતુ સ્ત્રીઓ હોય છે તે તો કંઇ ન કઈ કામ કરવાનું શોધતી હોય છે
તેમણે ખાલી બેસી રહેવું ગમે નહિ અથવા કામ ના હોય તો તેમણે જરાય ચેન ના પડે
પછી જ્યારે શરીર વધે ત્યારે હેરાન થાય કે મને બીપી વધુ છે થોડોક ડાયાબિટીસ પણ રહેછે આંખો નબળી પડી છે પગે હવે વધુ ચાલતું નથી સ્વાસ પણ કોકવાર વધી જાયછે
માટે જો તમે ખાઈ ને જરાય કામ ના કરો ને સીધા પલંગ માં પડી રહો તો તમારા શરીર માં આવી બીમારીઓ ના પેશે તું બીજું શું થાય!
માટે શરીરને હમેશા કસરતી રાખો
વધુ પછી...

English Story by Harshad Patel Pij : 111039487
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now