ચાહે છે તું પણ મને
જીવું છું તેવા વહેમમાં
મળે છે પ્રેમનો સાચો અર્થ
જોવ છું જયારે તારા નયનમાં
છીનવીશ નહી તું ચાહવાનો હક
બસ આ જ ઇચ્છું છું તારી રહેમમાં
ચાહે મળે કે ના મળે તું મને
પણ જીંદગી વિતાવીશ તારા પ્રેમમાં .....

Gujarati Shayri by Hiten Parmar : 111039335

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now