કયારેક સાંજ ઢળે તને મળવાનું મન થાય છે

તું બહુ દૂર છે મુજથી, એટલે જ યાદ કરવાનું મન થાય છે

તારી સાથે ગાળેલ તમામ ક્ષણ ને ફરી જીવવાનું મન થાય છે

ક્યારેક સાંજ ઢળે તને મળવાનું મન થાય છે.

Gujarati Shayri by bharat vinzuda : 111039323

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now