મેં એવું સાંભળ્યું છે કે પ્રેમ માં પૈસા કે પ્રોપર્ટી ની કોઈ વેલ્યુ નથી.....


તો પછી આ છોકરીયું...मेरे ख्वाबों का राजकुमार आएगा...ની બદલે...मेरे ख्वाबो का मजदूर आएगा...એવું ક્યારેય કેમ નથી કેતિ....just પૂછીંગ...???

Gujarati Jokes by Ketan : 111039284
Ketan 8 year ago

હા ભાવેશભાઈ શીખવાડતા રહેજો...

Bhavesh 8 year ago

lavya nahi amuk jivan na path sikhvi jayહાહાહા

Shefali 8 year ago

hahaha...acp...lavya ho

Ketan 8 year ago

હાહાહા...ભાવેશભાઈ....સાચી વાત....અમથાય મજદૂર બિચારા છોકરીયું ની માંગ પુરી ના કરી શકે...

Bhavesh 8 year ago

karan મજદૂર kyarek pan bole hamari mange puri karo, humko yaha se riha karo, રાજકુમાર evu na kare etle

Ketan 8 year ago

હાહાહા..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now