પ્રેમ નેં એટલો પણ મજબૂર નાં થવા દો કે લોકો એનેં જુઠ્ઠા માં ખપાવવા માંડે.. એટલી એમાં ગાંઠો નાં પડવા દો કે ઉકેલવા માં આંખો રડે.. સમર્પણ કરવા માં જે નિર્દોષ પ્રેમ છે તે જબરજસ્તી કરાવવા માં ક્યાં થી?.. દરેક પ્રેમ માં રાધામાધવ ની પરાકાષ્ઠા ક્યાંથી?.. મીસ મીરાં..