ધબકતું હતું હૈયું ને શરમાતા શ્વાછે ,


બસ બેજ પળ માં જિંદગી જીવાય ગઈ, જ્યાં એક મેક ના ગરમ હોઠ ને ચૂંમતા ચુંમતા નજરુ એક બીજા ને મળી ને ખોવાઈ ગઈ શૂન્ય અવકાશમાં.

Gujarati Whatsapp-Status by Bhamro : 111039175
Shefali 8 year ago

ohk...as u wish

Ssndeep 8 year ago

ના નૈ કરુ , સાંજ સુધીમાં નૈ મળે તો વસ્તી કરી લેવા .... દુઆઓ મે યાદ રખના ...

Shefali 8 year ago

oh...ok...koi ne follow Kari juvo...to eni post dekhay che me nai khabar pde

Ssndeep 8 year ago

બધુ કર્યુ ... આજે તો પથારી કરવામા જ સવાર પડી ... એટલે કે આમ તેમ ઓપ્શન ચેક કરવામા જ સમય ગયો ...

Shefali 8 year ago

લોગ out Kari ne fari log in karo

Ssndeep 8 year ago

ભમરો પણ ફરફર કરતો સુગંધ લય જતો રહ્યો

Ssndeep 8 year ago

પહેલી , સહેલી સખી ને જીગરી દી ઊ ઈ કોઈ કરતા કોઈ નથ દેખાતુ , બધાએ સામુહિક બોયકોટ કે ... હમમમમ હવે હમજ્યો

Ssndeep 8 year ago

ઈ કર્યુ તો સીધી તમારી જુના જમાનાની પોષ્ટ પર પડ્યો ... નવી તાજી પોષ્ટ ગાયબ ... હાચ્ચે પહેલી છે હો ...

Shefali 8 year ago

ahiya comment ma thi ખોલવાનો try karo...MB ma koi vaar aavu thaay che

Ssndeep 8 year ago

ये गुरुर नही हमारा हुनर हे , पहेली मे रहेना हमारी फिदरत , कोशिश करने वालो की कभी हार नही होती ... @શેફાલી , તમારી વોલ કે પોષ્ટ જ નહીં ખુલતી ... બ્લોક તો નહીં કર્યો ને તમે .. ?

Shefali 8 year ago

यूं अपने आप पे इतना गुरूर मत कर...हम वो पहेली है जिसे आजतक कोई सुलझा नहीं पाया...@અપડેટ તો ક્યારનું થયું છે...મારે તો કોઈ પ્રોબ્લેમ નથી

Ssndeep 8 year ago

અપડેટ કર્યા પછી કઈક લોચો થય ગયો એકપણ , કોઈની પોષ્ટ નૈ દેખાતી @સૂન રહા હે ના તુતુતુ તુ તુ @ભમરા@શેફાલી

Ssndeep 8 year ago

શબ્દો મા કેમ શોધુ તને , હુનર તો એ સાધ્ય છે મને ... लिफाफा देखकर खत का मझमु भाप लेते हे हम ... U Know બોર્ન ટેલેન્ટ ....

Shefali 8 year ago

ha ha@સંદીપ...આતો lines che...baki...na shodh tu mne aam Mara shabdo ma...

Ssndeep 8 year ago

@ભમરા , નવલ આવે એટલે કહેજો , તમારા નામના રેફરન્સ અપાય એ જ દીલ થી શુભેચ્છાઓ ...

Ssndeep 8 year ago

@શેફાલી , આખરે ચહેરા ને ચાડી ખાતા રોકવા તમારે પણ મહોરુ ચડાવવુ જ પડ્યુ હશે ... સ્વાગત છે આપનુ આમઆદમી ની મોહરે કી સરકાર મે .....

Ssndeep 8 year ago

હમણાં તૂષાર શુકલ કહી ગયા '' એમ પુછી ને થાય નૈ પ્રેમ ..." ... એજ મહાદેવી વર્મા વરસો પહેલા કહી ગયા ... @શેફાલી ... વિયોગી होगा वो पहेला कवि , आह से उपजा होगा गान , उमडतर आँखो ल़से चुपचाप , बही होगी कविता अन्जान .... મતલબ શીખાતુ નથી પણ વહી જવાતુ હોય છે એમ જ શેફાલી વહી જાવ આપ પણ .... અને હા

Shefali 8 year ago

વાહ...ખૂબ સરસ

Bhamro 8 year ago

ફકત શબ્દોની તો આ માયા જાળ છે, નહીંતો હારે છે ક્યાં સમય નો કાળ છે.

Shefali 8 year ago

વાહ.. સાચી વાત @ હવે તો શબ્દો થી જ લાગણી ઠાલવું છું... હવે ચેહરા ને ચાડી ખાતા રોકી રાખું છું...

Bhamro 8 year ago

શેફાલી જી. અગર નીકળે જો હ્રદયથી શબ્દો તો સૌને ગમે, નહીંતો અમસ્થા વિના ફૂલો ડાળીયો ક્યાં નમે.

Shefali 8 year ago

આભાર સંદીપ તમારો પણ...

Shefali 8 year ago

આભાર મોજીલભાઇ તમને મારું લખાણ ગમ્યું...હું હજી શીખું જ છું તો મારા માટે આ બહુ મહત્વનું છે કે મારું લખાણ કોઈ ને ગમે...

Bhamro 8 year ago

હા, સંદિપ ભાઈ

Ssndeep 8 year ago

જોરદાર યાર ... અને હુ તમારા બન્નેની શૈલી નો ફેન છું ... ખુબ રંગ જમેગા જબ મીલ બેંઠેગે 3 યાર ....

Bhamro 8 year ago

અને બીજી વાત શેફાલી જી કે હું અંહી આવ્યો ત્યારથી તમારી લખવાની ની શૈલી પર આફ્રિન છું. અને તમને મારી અમસ્થા લખેલી પંક્તિ ઓ ગમી એજ મારા માટે ઘણું છે.

Shefali 8 year ago

egerly waiting...

Bhamro 8 year ago

શેફાલી જી સારુ. એજ પંક્તિ પર હમણાં ફ્રિ થઈ ને આખી ગજલ બનાવું . અત્યારે જોબ પર છું . and thxxx lot's of you

Shefali 8 year ago

really...bahu saras lkho cho...ane AA line ધબકતું હતું..એ તો સુપર્બ છે...thnx once again

Bhamro 8 year ago

બસ બસ શેફાલી જી. નાચીજ ને માટે આટલા શબ્દો તમારા બહું છે.

Shefali 8 year ago

આભાર મોજીલા ભાઈ...ખૂબ સરસ લખ્યું છે...તમારી મૌલિકતા નો ખૂબ ખૂબ આદર...@નાચીજ ની જ તો પંક્તિ ગમી ગઈ... એ વાતજ આજ થઈ ગઈ... thank u very much

Bhamro 8 year ago

સંદીપ ભાઈ હમણાં મારી નોવેલ પર કામ કરું છું

Ssndeep 8 year ago

જે બાતતતતતત

Bhamro 8 year ago

વાંધો નહીં use કરો શેફાલી જી. મુજ નાચીજ ની બે પંક્તિ તમને ગમી સારી વાત છે મારા માટે.

Ssndeep 8 year ago

ભમરા ઈ મૌલીકતા વિસ્તરવી જોઈએ ને .... વહી જ જવા દે , ધીનતણાક ધીનતણાક ....

Bhamro 8 year ago

શેફાલીજી. મેં ફક્ત મારા મન મા આવેલ પંક્તિ લખી છે. બાકી ગજલ ને શાયરી અલગ છે.

Bhamro 8 year ago

મારી મૌલિકતા સંદિપભાઈ

Ssndeep 8 year ago

વિહવળ હૈયુ 'ને શરમાતા શ્વાસ છે .... એમ લખો ની ... ભવરા એ કોપી રાઈટ લીધા હોય તો પણ કઈ મગજમારી નૈ ને ....

Ssndeep 8 year ago

ઈટ્સ ઓકે .... બટ આઈ હોપ નો ઓબ્જેક્શન બાય ભમરા સાઈડ ....

Shefali 8 year ago

well...I know ahiya koi vandho nthi j letu...pan mare puchvu Joi e

Ssndeep 8 year ago

થવા જ દે ... એમ પરમીશનથી ન થાય પ્રેમ .....

Ssndeep 8 year ago

સીખ ભમરા સીખ કઈક ... આ જો

Shefali 8 year ago

can I use ur line...ધબકતું હતું હૈયું for my post?

Shefali 8 year ago

વાહ...@ધબકતું હતું હૈયું ને શરમાતા શ્વાસ છે...રૂપ હતું કૈફી અને આંખોમાં પ્યાસ છે...હોઠ હતા પ્યાસા તોય નજરમાં એક અંદાજ છે...તરસ હતી મન માં તોય શબ્દો માં ના છે...

Bhamro 8 year ago

સંદીપભાઈ શાયરી નથી મોટા ???

Ssndeep 8 year ago

ભાયરે કયરી ભમરા તે તો ... શાયરી ની તો હેમા એશા કયરી તે તો ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now