Gujarati Quote in Blog by Dimpal Kapadiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*શુભ સંધ્યા ની ઢળતી સાંજે*
*મારા ઘરના ધાબા પર ફુલ છોડ તેમજ મધુ માલતી વેલ તેમજ બોગન વેલ પર,*
*પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી ચકલીઅાે..*
*સાહેબ*
*ભાડા પેટે ચુકવે છે ,*
*અમોને મીઠા ટહૂકાઆે.* *એનો આનંદ અનેરો જ હોય છે*

Gujarati Blog by Dimpal Kapadiya : 111039143
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now