Gujarati Quote in Story by Bhamro

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માઇક્રોફિક્શન વાર્તા,


ઘણા સમય બાદ,
નવદંપતી એ દિકરા ના જન્મ ની ઘેલ્સા સોડી ને દિકરીના જન્મ માટે મન્નત રાખી,

ફળીભૂત એટલુંજ કે,
એમના પડોશમાં એક નો એક દિકરો એમના ઘરડા
માં-બાપ ની કોઈ રીતે મદદ કે સેવા ન્હોતો કરતો.

#મોંજીલો_ભમરો

Gujarati Story by Bhamro : 111039125
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now