"હવે તને જોવાનો કોઈ અર્થ નથી
મને સમજી શકે એવું તારું દિલ નથી,
તું મને તરછોડ્યા કરે અને હું તને ચાહ્યા કરું
એ વાત હવે મને મંજુર નથી,
ભલે હું હાર્યો અને તું જીતી પણ
મારી હાર જેવો દમ તારી જીત માં નથી,
"કારણ કે..........
હું લખુ મારા દિલની વાત અને તું વાંચી ના શકે
કદાચ વાંચે તો સમજી ના શકે,
એથી મારે તારા માટે લખવાનો હવે કોઈ અર્થ નથી
હું વિચારું તને -તું વિચારે બીજાને
તેથી તને વિચારવાનો હવે કોઈ અર્થ નથી, અર્થ નથી.