પ્રેમ માં કોઈક ને ખોવું એ પણ જિંદગી છે

જિંદગી માં દર્દ નું હોવું એ પણ જિંદગી છે

એમ તો હોય છે મોઢા પર ખુશી પણ

કદાચ સંતાય ને રડવું એ પણ જિંદગી છે.

Gujarati Shayri by bharat vinzuda : 111039099

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now