ચાલો ને એક get-together કરીએ,
પરિવાર ના પાંખા માળામાં થોડી ડાળખીઓ add કરીએ,
કોણ બોલ્યું, કોણ મૌન છે, શું આપ્યું, શું લઇ ગયા,
આ બધું મૂકીને એકબીજાના friend બનીએ,
નાના પાસેથી નવું શીખીએ, મોટા પાસેથી જૂનું જાણીએ,
ચાલોને પંચાત મૂકીને બસ knowledge લઈએ,
ક્યાંક દર્દ, ક્યાંક હાસ્ય, ક્યાંક એકલતા, ક્યાંક માનવતા,
ચાલોને સાથે મળીને એકબીજાના સ્વપ્નાઓ પૂરા કરવાની Try કરીએ,
FB, WHATSAPP મૂકીને રૂબરૂ એકબીજાના ખબર પૂછીએ,
ચાલો ને એક Get-together કરીએ.. ...