જ્યારે ખરેખર મુશ્કેલીમાં હોઈએ ત્યારે એ જ સમયે support આપે એ સાચો અંગત ને ઉત્તમ સંબંધ કહેવાય જે જવલ્લેજ મળે,,,
બાકી સમય વિત્યા પછી સહાનુભુતિ દર્શાવવાવાળા તો બધે જ મળશે ..!!!

-Hina modha

Gujarati Quotes by Hina Modha : 111039016

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now