કોઈની સાથે લડી લેજો,ઝગડી લેજો,
પરંતુ બોલવાનું બંધ નઇ કરતાં,
બોલવાનું બંધ થવાથી સમાધાન કરવાનો રસ્તો બંધ થઈ જાય છે.

Gujarati Whatsapp-Status by Preeti Patel : 111039012
Rajkotiya Dhaval 8 year ago

?કોઈ સાથે રોજ વાત થતી હોય અને એક દિવસ ના થાય, તો એ એક દિવસ પણ એક વરસ જેવો લાગે હો સાહેબ !!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now