આશાઓ ના આંજણ આંજી લીધા
હિમ્મત ના હથિયાર પણ સજી લીધા,
એક રહેમનજર તો કર હે ઈશ્વર,
હર એક શ્વાસે તારાં નામ ભજી લીધાં...
~હિમાંશુ

Gujarati Blog by Himanshu Patel : 111039003

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now